અલર્ટ / દેશમાં આતંકી હુમલાના ઇનપુટને લઇ ગુજરાતમાં એલર્ટ

Increase security on Kutch border by taking Independence Day

દેશમાં આતંકી હુમલાના ઇનપુટને લઇને ગુજરાતમાં કચ્છની સરહદ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા દેશમાં એલર્ટ આપી દેવાયું છે અને સરહદી વિસ્તારોમાં સુરક્ષાબળો સ્ટેન્ડ ટૂ કરી દેવાયા છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષા વધારી દેવાઇ છે. 1 DySP, 3 PI, 210 પોલીસ કર્મી અને લોકલ સિક્યોરિટી ખડેપગે છે.સોમનાથ મંદિર આતંકવાદીના ટાર્ગેટ હોવાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ