Ek vaat kau / સરકારની આ યોજના ચૂકવેલા પગારના 50% કંપનીને પરત આપે છે | Ek Vaat Kau

કોઈ પણ બિઝનેસનો સૌથી મોટો ખર્ચો કર્યો હોય? પગારનો ખર્ચો, પછી ભલે તે ગમે તે કંપની હોય. પણ ચિંતા ન કરો, તમને આજે સરકારની એવી ગજબની સ્કીમની માહિતી આપવાની છે. જે સ્કીમ હેઠળ સરકાર આપણને જે પૈસા ચૂકવે છે જે પૈસાના 50% સુધી સરકાર કંપનીને આપશે. નફો વધારો, પગારો ઘટાડો, સમાજ અને દેશનો ફાયદો પણ કરવો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ