મોંઘવારી / ઓછા વરસાદના કારણે શાકભાજી સાથે કઠોળનો પણ ઉંચકાયો ભાવ

Increase price of pulses with vegetables

વરસાદના વિલંબના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. લીલી શાકભાજી સાથે કઠોળમાં ભાવમાં પણ વધારો થતા જનતા હવે મુશ્કેલીમાં મુકાઇ છે. હવે ગૃહિણીઓએ પોતાના રસોડા માટે લીલી શાકભાજી બાદ કઠોળ ખાવું પણ કઠીન બની ગયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ