વરસાદ / દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર મેઘ મહેર, ઉકાઇ ડેમમાં નવા નીર આવતા ધરતીપુત્રો ગેલમાં

increase in water level of ukai dam

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી. ખાસ કરીને સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યું. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રને બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ