વરસાદ / જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો

Increase in water level of Sardar Sarovar Dam

ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં થઈ ભારે રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 50 હજાર 456 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ