અમદાવાદ / મેટ્રોનો સમય લંબાતા પેસેન્જર્સ અને આવક બંનેમાં વધારો, છેલ્લાં 6 જ દિવસમાં 2.39 લાખ લોકોએ કરી મુસાફરી

Increase in the number of passengers in Ahmedabad Metro train

અમદાવાદ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો અને 6 દિવસમાં 2.39 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ