આગ હી આગ / ક્યાંક મોટાં મોટાં ગોડાઉન ભડકે બળ્યા તો ક્યાંક સબસ્ટેશન બળીને રાખ, ગુજરાતમાં એક સાથે ત્રણ જગ્યાએ ભયાનક આગની ઘટનાઓ

Increase in fire incidents in Gujarat

રાજ્યમાં એક તરફ ગરમી તો બીજી તરફ આગની ઘટનામાં થઇ રહ્યો છે સતત વધારો, ક્યાંક સબસ્ટેશન તો ક્યાંક તબેલામાં આગ લાગી. ફાયરબ્રિગેડની ટીમ થઇ દોડતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ