Video / વડોદરામાં કોરોનાના કેસોમાં વધારો, ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા લોકોની માગ

વડોદરામાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાં ટેસ્ટની સંખ્યા વધારવા લોકો માગણી કરી રહ્યાં છે. તો સાથે જ પોઝિટિવ દર્દીના નામ અને વિસ્તાર જાહેર કરવા પણ માગ કરાઇ છે. સ્થાનિકોએ કહ્યું કે ટેસ્ટનો ચાર્જ ઘટાડવો જોઇએ. દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર કરાય છે. સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારવાની જરૂરિયાત છે. સરકારે લોકોને ભગવાન ભરોષે છોડી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ