મહામારી / વિશ્વભરમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો! છેલ્લા 24 કલાકમાં દર્દીઓનો આંક 65 હજારને પાર, જાણો ભારતમાં ક્યાં-ક્યાં રેડ ઝોન?

 Increase in corona cases across the country including Delhi, Maharashtra and Gujarat

દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં વધારો આવતા મેડિકલ જગતમાં પણ હડકંપ મચી જેવા પામ્યો છે. ત્યારે દુનિયાભરમા પણ કોરોનાના 24 કલાકમાં 66,000 કેસ સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ