SHORT & SIMPLE / મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં સરકારે કર્યો આટલો વધારો, કર્મચારી મંડળે કહ્યું મોંઘવારી તો જુઓ પોસાય તેમ નથી

Increase in cooking cost in mid-day meal scheme

મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં વધારો કરાયો છે જેમાં ધોરણ 1થી 5માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 5 અને 45 પૈસા તેમજ ધોરણ 6થી 8માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 8 અને 17 પૈસાનો વધારો કરાયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ