કારની માઇલેજ ચારગણી કરી દેશે આ સરળ Trick, આજે જ કરો આ ઉપાય

By : krupamehta 01:02 PM, 12 September 2018 | Updated : 01:02 PM, 12 September 2018
છેલ્લા એક વર્ષથી પેટ્રોલના ભાવ ઝડપથી વધી રહ્યા છે અને આ કારણથી લોકોને ગાડી ચલાવવા માટે ખબહ જ ખર્ચ ઊઠાવવો પડે છે. આ ઉપરાંત કાર કંપનીઓએ પોતાની ગાડીઓના ભાવ પણ વધારી દીધા છે. જણાવી દઇએ કે એમ પણ કાર ઓછી માઇલેજ આપે છે એવામાં પેટ્રોલના વધતા ભાવના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી થઇ રહી છે, પરંતુ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે અમે તમને એક એવી ટ્રીક જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમારી કારની માઇલેજ ચારગણી થઇ જશે. 

ટાયર એર પ્રેશર
ક્યારેય પણ તમારી કારના ટાયરની હવા ઓછી થવા દેશો નહીં. એનાથી એન્જીન પર અસર પડે છે. આ પ્રેશરના કારણએ એન્જદીન પર દબાણ વધારે પડે છે. 

એર ફિલ્ટર
હંમેશા કારના એર ફિલ્ટરને સાફ રાખવા જોઇએ, આવું કરવાથી એન્જીનમાં ચોખ્ખી હવા પહોંચે છે અને માઇલેજ વધે છે. 

સમયથી સર્વિસ
હંમેશા ટાઇમથી પોતાની કાર સર્વિસ કરાવી લેવી જોઇએ, આ પ્રકારથી કારનું એન્જીન દુરપસ્ત રહે છે. Recent Story

Popular Story