નિવેદન / શું હેક થઈ ગઈ CoWIN એપ? 15 કરોડ ભારતીયોના ડેટાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ નિવેદન

incorrect and baseless health ministry dismisses reports of cowin data breach

હાલમાં એક રિપોર્ટ આવ્યો હતો કે 'CoWIN'ને હેક કરી લેવામાં આવી છે. જો કે આ માટે સ્વાસ્થ્ય મંત્રાલયે સફાઈ આપતાં કહ્યું છે કે આ વાત ખોટી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ