અરજી / રાહુલ ગાંધીને ઝટકો, ઈન્કમટેક્ષ ટ્રિબ્યૂનલે યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવી

income tax tribunal rejected plea rahul gandhi young india charitable organisation

આયકર ટ્રિબ્યૂનલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે. ટ્રિબ્યૂનલે રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવી છે. રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે આ એક વાણિજ્યિક સંગઠન છે. તેને અર્થ થાય છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડનો આયકર કેસ ફરી ખુલશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ