નિર્ણય / ટેક્સ પેયર્સને મળી મોટી રાહત, કોરોનામાં હવે આ તારીખ સુધી વધી ITRની ડેડલાઈન

income tax return itr date extended to 30 september for financial year 2018-19

કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. આ સમયે કોરોના મહામારીમાં લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્સ પેયર્સને થોડી રાહત આપવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે હવે આયકર રિટર્ન ભરવાની ડેડલાઈન વધારી છે અને તેને 30 સપ્ટેમ્બર સુધીનો સમય કરી આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ