બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / IT રિટર્ન ફાઇલ કરતા પહેલા આટલી બાબતો ખાસ જાણી લેજો, બચી જશે લાખો રૂપિયા!

તમારા કામનું / IT રિટર્ન ફાઇલ કરતા પહેલા આટલી બાબતો ખાસ જાણી લેજો, બચી જશે લાખો રૂપિયા!

Last Updated: 11:52 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return Filing: જો તમે પણ ITR ભરવા જઈ રહ્યા છો અને સીનિયર સિટીઝનની કેટેગરીમાં આવો છો તો અમુક વાતો તમારે જાણી લેવી ખૂબ જ જરૂરી છે.

ઈનકમ ટેક્સ ડિપોર્ટમેન્ટ સીનિયર સિટીઝનને ટેક્સ છૂટ મેળવવા અને ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે સ્પેશિયલ ફોર્મ રજૂ કરે છે. 50 લાખથી ઓછી વાર્ષિક ઈનકમ વાળા પેન્શનર્સને ITR 1 ફાઈલ કરવું જોઈએ. ત્યાં જ ITR-2 કેપિટલ ગેન, પ્રોપર્ટી અને અન્ય સોર્સથી પ્રાપ્ત સીનિયર સિટીઝનને ફાઈલ કરવાનું હોય છે.

tax-2_5 (1) (1)

3 લાખ રૂપિયાની છૂટ મર્યાદા

સીનિયર સિટીઝન 3 લાખ રૂપિયાની મૂળ છૂટ મર્યાદાના હકદાર છે. જ્યારે સુપર સીનિયર સીટિઝન માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આવનાર લોકો માટે મૂળ છૂટ મર્યાદા 3 લાખ રૂપિયા છે. સીનિયર સીટિઝનને ઈનકમ ટેક્સની કલમ 80સી હેઠળ ઘણી છૂટ આપવામાં આવે છે. એવામાં તે મોટાભાગે આ છૂટનો લાભ ચુકી જાય છે.

PROMOTIONAL 12

1.5 લાખની વાર્ષિક છૂટનો દાવો

પીપીએફ, એલઆઈસી અને અન્ય જગ્યાઓ પર રોકાણ કરીને 1.5 લાખ સુધીની વાર્ષિક છૂટનો દાવો કરી શકો છો.

ત્યાં જ કલમ 80 ટીટીબી હેઠળ સીનિયર સિટીઝનને બેંક એકાઉન્ટથી પ્રાપ્ત વ્યાજ પર 50 બજાર રૂપિયા સુધીની છૂટ મળે છે.

income tax return_7

નવી ટેક્સ વ્યવસ્થા

નવી ટેક્સ વ્યવસ્થાને સિલેક્ટ કરનાર વ્યક્તિ આ છૂટ માટે પાત્ર નથી. ફક્ત ઓલ્ડ ટેક્સ વ્યવસ્થા વાળા જ તેનો લાભ લઈ શકે છે.

વધુ વાંચો: બાળકનું ભવિષ્ય સુધારવું છે? તો દર મહિને કરો આટલા હજારનું રોકાણ, થશે 55 લાખ સુધીનો ફાયદો

ITR ભરવા જઈ રહ્યા છો રાખો ધ્યાન

ધ્યાન રાખો જો તમે ITR ભરવા જઈ રહ્યા છો તો આ છૂટનો લાભ ઉઠાવી શકો છો. નહીં તો તમને લાખોનું નુકસાન થઈ શકે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITR IT રિટર્ન Income Tax Return
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ