જાહેરાત / ITR ફાઈલ ના કર્યુ તો તાત્કાલિક કરી દેજો, બે કરોડથી વધુ રિટર્ન થયા છે ફાઇલ

income tax return filing last date it dept asks taxpayers to file itr asap as more than 2 crore itr filed

આવક વેરા વિભાગે ગુરૂવારે કહ્યું કે નાણાંકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધી બે કરોડથી વધુ આવક વેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યાં છે અને નવા આઈટી પોર્ટલના પ્રદર્શન સાથે જોડાયેલી સમસ્યાઓ મોટા પ્રમાણમાં દૂર થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ