સરળ સમજૂતી / ઇન્કમટેક્સમાં ફેસલેસ અસેસમેન્ટ અને અપીલ કેવી રીતે રોકશે ભ્રષ્ટાચાર, જાણો સરળ ભાષામાં

Income tax reform faceless assessment and appeal explained

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી ઘોષણા કરી છે. 21મી સદીની ટેક્સ સિસ્ટમની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મમાં Faceless Assessment, Faceless Appeal અને Taxpayers Charter જેવા મોટા રિફોર્મ્સનો સમાવેશ થાય છે. આ નવી સિસ્ટમથી ટ્રાન્સફર પોસ્ટિંગ માટે લગાડવા પડતા જુગાડ અને ઓળખાણોનો અંત આવશે. સિસ્ટમ ફેસલેસ હોવાને કારણે ઇન્કમટેક્સ વિભાગનો પ્રભાવ પણ ઓછો થઇ જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x