નોકરી / આવક વેરા વિભાગમાં નોકરી કરવાની તક, 10 પાસ પણ કરી શકશે અરજી, જાણો વિગત

income tax recruitment 2021 for tax assistant mts and other posts 10th 12th graduate eligible job vacancy

આવક વેરા વિભાગે સ્પોર્ટ્સ કોટોમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, દિલ્હી રીઝનમાં ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ-।। અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ