BIG NEWS / ઓપરેશન બાબૂ-2: UPમાં ઈન્કમ ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, અલગ અલગ 22 ઠેકાણા પર દરોડા પાડ્યા

income tax raids in 22 places at lucknow and kanpur corrupt officials on radar

ઉત્તર પ્રદેશમાં 12થી વધારે ભ્રષ્ટ અને ધુસણખોર ઓફિસરો વિરુદ્ધ ઈન્કમ ટેક્સ વિભાગે બુધવારે મોટી કાર્યવાહી કરતા એક સાથે 22 ઠેકાણા પર દરોડા પાડ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ