દરોડા / અમદાવાદની પ્રતિષ્ઠિત દિશમાન ફાર્મા કંપની પર ઈન્કમટેક્સની રેડ, 18 સ્થળોએ અધિકારીઓના ધામા

income tax raid on Dishman Pharma

ફાર્મા સેકટરમાં મોટું નામ ધરાવતી ‌દિશમાન ફાર્માસ્યુટિકલ કંપની પર આજે સવારથી આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. બોપલ અને થલતેજ  રોડ પર આવેલી આ ફાર્મા કંપનીની ઓફિસ આજે રાબેતા મુજબના સમયે શરૂ થાય તે પહેલાં જ આવકવેરા વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. ૧ર જેટલા અધિકારીઓએ કંપનીની ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણીની કામગીરી હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ