દરોડા / રૂપિયાને ડોલરમાં ફેરવી કરચોરી કરતા શીપબ્રોકર્સને ત્યાં 100 કરોડની ટેક્સ ચોરી પકડાઈ

income tax raid in Bhavnagar alang ship broker 100 crore Tax evasion

આવકવેરા વિભાગ દ્વારા શીપબ્રોકર બિઝનેસને ધ્યાનમાં રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ભાવનગર, મુંબઈ સહિત કંપનીના 38 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી  આવકવેરા વિભાગને મોટી સફળતા હાથ લાગી છે. અલંગમાં જહાજ તોડવાનું કામ કરતી કંપનીમાંથી 100 કરોડ ડોલરની ટેક્સ ચોરી પકડાઈ જતા ચકચાર મચી ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ