અપડેટ / PAN કાર્ડ અને Aadhaarને લિંક કરાવવાની તારીખ લંબાવાઇ, આ રીતે કરો લિંક

income tax pan card aadhaar link pan aadhaar linking deadline extended 31 december

PAN અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારિખને હવે લંબાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હવે આધારથી પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 નક્કી કરાઇ છે. આ પહેલા તે 30 સપ્ટેમ્બર 2019 હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ