નિયમ / કોરોના સંકટમાં કર્મચારીઓને પડશે મોટો ફટકો, નિયમ અનુસાર કરવું પડશે આ કામ

income tax latest news taxpayers have to pay income tax even after job loss amid coronavirus crisis know all the rules

કોરોના સંકટની વચ્ચે સતત મંદ પડેલી અર્થવ્યવસ્થાના કારણે મોટાભાગની કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. માંગમાં ઘટાડાને કારણે પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે. એવામાં કંપનીઓ રિટાયરમેન્ટના આરે આવેલા કર્મચારીઓને સમય પહેલાં સેવાનિવૃત્તિ આપીને નાણાંકીય જવાબદારી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીઓની તરફથી કેટલાક યુવા કર્મચારીઓને પણ નોકરીથી હટાવી દેવામાં આવ્યા છે અને નાણાંકીય સંકટ ઘટાડવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ