સુધારો / તમામ નોકરીયાતો ધ્યાન રાખજો! ઈન્કમટેક્સ વિભાગે કરેલાં આ ફેરફારથી તમારો પગાર કપાઈ શકે

income tax for lesser tds cut from your take home salary you need to show these investment proofs

જો તમે નોકરી કરતા હો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જેમનો પગાર ઈન્કમટેક્સના દાયરામાં આવે છે તેમણે હવે પોતાના ઇન્વેસ્ટમેન્ટના પુરાવા જમા કરાવવાના રહેશે. કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી ડિસેમ્બરના અંતથી લઇને માર્ચ સુધી આ તમામ ડોકયુમેન્ટ જમા કરાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ