રાહત / ઈન્કમ ટેક્સ વિભાગે શરૂ કરી નવી 'ઝટપટ પ્રોસેસિંગ'ની સુવિધા, છેલ્લા 4 દિવસમાં આ રીતે ભરો રિટર્ન

income tax dept launches jhatpat processing for quicker itr filing all you want to know

ઈન્કમ ટેક્સ વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્નનું ઝડપથી ફાઈલિંગ થઈ શકે તે માટે 'ઝટપટ પ્રોસેસિંગ'ની વ્યવસ્થા શરૂ કરી છે. તેનો હેતુ છે કે લોકોને પોતે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુશ્કેલી ન આવે. ITR ફાઈલ કરવા માટે હવે ફક્ત 4 દિવસનો સમય બાકી છે ત્યારે તમે આ પ્રોસેસની મદદથી તમારો સમય બચાવીને ITR સરળ રીતે ફાઈલ કરી શકો છો. તો જાણો 'ઝટપટ પ્રોસેસિંગ' કઈ રીતે કરે છે કામ અને શું છે તેના ફાયદા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ