સ્કીમ / ટેક્સ વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવા ઇનકમ ટેક્સ લાવ્યું નવી સ્કીમ

income tax departments national tax e assessment scheme to make system more transparent

દેશમાં ટેક્સ વ્યવસ્થાને વધારે પારદર્શી અને જવાબદેહ બનાવવા માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક નવી સ્કીમ શરૂ કરી છે. 'નેશનલ ઇ-અસેસમેન્ટ સ્કીમ' નામની આ નવી પહેલ દ્વારા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ અસેસમેન્ટની પ્રક્રિયાથી કોઇપણ પ્રકારના 'મેન્યુઅલ ઇન્ટરફેસ'ને હટાવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ