બદલાવ / PAN બનાવવાનું થશે વધારે સરળ, આધાર સિવાય નહી જરૂર પડે કોઇ ડોક્યૂમેન્ટ

Income Tax department will start instant pan online facility soon

PAN કાર્ડ બનાવવાનું હવે પહેલા કરતા પણ સરળ થઇ જશે. ઇનકમ ટેક્સ વિભાગ જલ્દીથી એક નવી સુવિધા લોન્ચ કરવા જઇ રહ્યુ છે જેનાથી આધાર ડેટાબેસનો ઉપયોગ કરીને મિનિટોમાં ઑનલાઇન પેન બનાવી શકશો. આ સુવિધાની મદદથી ડુપ્લીકેટ PAN પણ બનાવી શકાશે. થોડા અઠવાડિયામાં આ સેવા શરૂ થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ