કાર્યવાહી / કોંગ્રેસ મુશ્કેલીમાં, 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે આપી નોટિસ

Income Tax Department Show Cause Notice on Hawala Hyderabad Infrastructure Company To Congress Party

હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે સંકળાયેલા પૈસાના વ્યવહાર મામલે કોંગ્રેસ પક્ષને ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવામાં કોંગ્રેસ પાર્ટી પૈસાના કાગળો રજૂ કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે 170 કરોડ રૂપિયાના કેસમાં આ નોટિસ આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ