મોટી એક્શન / ભારત સરકારની મોટી કાર્યવાહી, ચાઈનીઝ એપ બાદ ટેલીકોમ કંપની ITની રડારમાં આવી, પાડ્યા દરોડા

income tax department searches chinese telecom major huawei

ઈન્કમ ટેક્સ વિભાગે ચીની ટેલીકોમ કંપની હુવાવેના ભારત સ્થિત પરિસરોમાં દરોડા પાડ્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, આવક વિભાગ તરફથી આ કાર્યવાહી ચોરીની તપાસ અંતર્ગત કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ