બૉલીવુડ / અભિનેતા સોનૂ સૂદના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ, આ છે મોટો આરોપ

income tax department searched at actor sonu sood house at mumbai

લોકડાઉન બાદ સેંકડો જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને લોકપ્રિય થયેલા બૉલીવુડ અભિનેતા સોનુ સુદના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ શરૂ કર્યું હતું. જેમાં મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ