તમારા કામનું / ઈનકમ ટેક્સ વિભાગે ચૂકવ્યું 1.26 રુ. લાખ કરોડ નું રિફંડ, આ રીતે જાણો તમને મળ્યું કે નહીં

income tax department rs 1 lakh 26 thousand crore tax refund issued to 39 lakh 14 thousand taxpayers learn how to know...

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નાણા વર્ષ 2020-21માં અત્યાર સુધીમાં 39 લાખ ટેક્સપેયર્સને 1.26 લાખ કરોડનો ટેક્સ રિફન્ડ જારી કર્યુ છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના કાર્યાલય તરફથી ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે કુલ ટેક્સ રિફંડમાં વ્યક્તિગત ઈનકમ ટેક્સ રિફન્ડ 34,532 કરોડ અને કોર્પોરેટ ટેક્સ રિફંડ 92, 376 કરોડ રુપિયા છે. વિભાગે જણાવ્યું કે 39. 14 લાખ ટેક્સપેયર્સને 1,26,909 કરોડ રુપિયાનો ટેક્સ રિફંડ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ