BIG NEWS / BBC ન્યૂઝ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ: દિલ્હીની ઑફિસમાં તમામ કર્મચારીઓના ફોન જપ્ત

Income Tax Department red on BBC News

સૂત્રોનું માનીએ તો મીડિયા સંસ્થા BBCના કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું, લંડન સ્થિત બીબીસી ઓફિસમાં દરોડાની કાર્યવાહીની માહિતી આપવામાં આવી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ