ઉઘાડી લૂંટ / BMW કાર, મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇક, ચાર ફ્લેટ અને કરોડોની રકમ પોલીસ ઓફિસર પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી?

 Income tax department raids SP house in Odisha

ઓડિશામાં આયકર વિભાગ દ્વારા એસપીના ઘરે દરોડા પાડવામાં આવ્યા. રેડ દરમિયાન એસપીના ઘરેથી મોંઘી કાર અને બાઈકો સહિત 11.2 કરોડની સંપત્તિ મળી આવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ