ખુશખબર / જો તમે આ ચાર્જ ચૂકવ્યો છે તો બેંક ટૂંક સમયમાં પરત આપશે પૈસા, સરકારે આપ્યો આદેશ

Income Tax Department order Return the fees or charges recovered on the transactions made with UPI RuPay BHIM

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 269 એસયૂ હેઠળ ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ચાર્જ લગાવવા સંબંધી એક સર્કુલર બહાર પાડ્યું છે, જેમાં બેંકોને સલાહ આપી છે કે, તેમણે આ પ્લેટફોર્મથી કરવામાં આવતા ભવિષ્યના કોઈપણ ટ્રાન્ઝેક્શન પર કોઇ પ્રકારનો ચાર્જ ન લગાવવો નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x