કામની વાત / IT રિટર્ન ભરતી વેળાએ ક્યારેય ન કરતા આવી ભૂલ, 68 હજાર કરદાતાઓને આયકર વિભાગે ફટકારી નોટિસ

income tax department issues notice to 68 thousand taxpayers

ઇન્કમ ટેક્સ વિભાગ 68 હજાર ટેક્સપેયર્સને નોટિસ મોકલી છે. જો તમે પણ ઇન્કમટેક્સ રિટર્ન ભરતી સમયે ભૂલ કરી રહ્યાં છે તો તમને પણ નોટિસ મળી શકે છે

બ્રેકિંગ ન્યૂઝ