ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ફાયદો / મકાન માલિકો માટે ઈન્કમટેક્સ વિભાગ તરફથી મોટી રાહત, હવે આ ભાડા પર નહીં ભરવો પડે ટૅક્સ

Income tax department gave relief to landlords

જો તમારા ઘરમાં કોઇ ભાડે રહે છે તો તમારે ભાડાથી થનારી આવક પર લાગનારા ટેક્સ વિશે જરૂર જાણી લેવું જોઇએ. ઇન્કમટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલની મુંબઇ બેચે જણાવ્યું છે કે, કોઇ પણ સંપત્તિના માલિકને ભાડુઆત ભાડુ નથી આપતો તો તેને ઇન્કમટેક્સ નહી ભરવો પડે. કેટલાક મકાનમાલિકોને કોરોનામાં ભાડુ નથી મળી રહ્યું તો તેમને ટેક્સ નહી ભરવો પડે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ