દરોડા / ઝારખંડમાં ઈન્કમટેક્સની રેડમાં બેનામી સંપત્તિનો ખજાનો મળ્યો, 50 ઠેકાણા પર દરોડામાં 100 કરોડની અઘોષિત સંપત્તિની મળી

Income tax department detected 100 crore rupees property in Jharkhand ranchi

ઝારખંડમાં છેલ્લા ત્રણ દિવસથી રેડ પાડી રહેલ આયકર વિભાગની ટીમે ખુલાસા કર્યાં છે કે આરોપીઓએ આશરે 100 કરોડ જેટલી સંપત્તિની માહિતી છૂપાવી છે. આયકર વિભાગની ટીમે 50 જેટલી જગ્યાઓ પર રેડ પાડી છે. જેમાં કોંગ્રેસ વિધાયકોનાં ઘર પણ સમાવિષ્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ