ઇન્કમ ટેક્સ / Tax ચોરી કરનારા સાવધાન! ફોર્મ-16માં સરકારે કર્યો ફેરફાર, હવે આપવી પડશે આ વિશેષ જાણકારી

Income tax Department changes the form 16 companies have to give more information

વધારે આવક પર પણ ટેક્ષ નહીં આપનારા અથવા તો નામ માત્રનો ટેક્સ ચૂકવનારા પર વિભાગની નજર વધુ કડક થતી જાય છે. આને માટે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ એમ્પ્લોયર્સ પાસે વધારે જાણકારી માંગી છે અને એમ્પ્લોયર્સ દ્વારા આપવામાં આવતા ફોર્મ-16નું કદ પણ વધારી દીધું છે. નવા ફોર્મમાં પાર્ટ બી (એનેક્સર)નો ભાગ હવે બે પન્નાને બદલે પાંચ પન્નાઓનાં થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ