આયકર વિભાગ / કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઇને ઝટકો, IT વિભાગે 150 કરોડની બેનામી હોટલ જપ્ત કરી

income tax department attaches kuldeep bishnoi gurugram hotel worth rupees 150 crore as benami asset

આયકર વિભાગે ગુરુગ્રામ સ્થિત 150 કરોડ રૂપિયાની હોટલને બેનામી સંપત્તિ હેઠળ જપ્ત કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બેનામી સંપત્તિ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પુત્ર અને કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઇ અને ચંદર મોહન છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ