Income Tax Deadline / Taxpayersને મળી મોટી રાહત, TDS રિટર્ન ફોર્મ-16ની ડેડલાઈનમાં થયો વધારો, જાણો નવી તારીખ

income tax deadline taxpayers get big relief deadline extended for issuance of tds return form 16

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના આદેશ અનુસાર ફોર્મ 16ને જાહેર કરવાની ડેડલાઈન 31 જુલાઈ હતી અને હવે તેને વધારીને 30 સપ્ટેમ્બર સુઘીની કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ