હેલ્થ / આટલી પેરાસિટામોલ દવાઓ ટેસ્ટમાં થઈ ફેલ, ખરીદતા પહેલા જાણી લેજો લિસ્ટ, નહીંતર મુસીબત

including paracetamol 50 medicines failed in drug sample test

CDSCO એ દવાઓનું સેમ્પલ ટેસ્ટિંગ કર્યું જેમા 50 જેટલી દવાઓ ફેલ થઇ છે. જે દવાઓ ટેસ્ટમાં ફેલ થઇ છે તેમનો મોટાભાગે એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક દવાઓ પેટમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને તાવ માટે પણ ઉપયોગમાં લેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ