રાહત / કોરોના સંકટમાં વાહનચાલકો માટે રાહતના સમાચાર, જાણી લો એટલે હાલ ખોટો ધક્કો નહીં ખાવો પડે

Including driving license document validity extended till september

કોરોના સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં નાગરિકોને મોટર વિહિકલ એક્ટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના દસ્તાવેજોની વેલિડિટી બાબતે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા એડ્વાઇઝરી ઈશ્યૂ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ