સાહેબ વાત મળી છે / ગુજરાત વહીવટીતંત્રમાં મહત્વના પદેથી ત્રણ અધિકારીઓનો કાર્યકાળ આ મહિને થઇ રહ્યો છે સમાપ્ત

Including DGP Shivanand Jha, 4 top Gujarat officials are going to retire soon

રૂપાણી સરકારનાં વહીવટીતંત્રમાં કેટલાંક મહત્વના પદેથી ઉચ્ચ અધિકારીઓ આ મહિને સેવાનિવૃત્ત થઈ રહ્યા છે જેનાં કારણે હવે રાજ્યના વહીવટમાં ફેરબદલની જરૂર પડશે. રાજ્યનાં પોલીસવડાથી લઈને સરકારનાં સ્વામિત્વ ધરાવતી કંપનીઓમાં પણ ઉચ્ચ અધિકારીઓ સેવાનિવૃત્ત થઇ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ