તમારા કામનું / તમારી ડાયેટમાં શામેલ કરો આ વિટામિન, Heart Attackથી બચાવવાની સાથે સ્વાસ્થ્ય પર જોવા મળશે બેસ્ટ રિઝલ્ટ

Include this vitamin in your diet you will get best results on health along with protection from heart attack

ડૉક્ટર જણાવે છે કે પાલક અને કોઈ અન્ય શાકભાજીમાં વિટામિન K ભરપૂર પ્રમાણમાં હોય છે. પાલકના સેવનથી શરીરમાં વિટામિન Kની કમી પુરી કરી શકાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ