સાવધાન / બેઠાળુ જીવન જીવતા હોવ તો હજુ પણ સમય છે ચેતી જજો! દરરોજ ફક્ત આટલું કરો 35% સુધી ઘટી જશે હાર્ટ એટેકનું જોખમ

include this one habit in life to cut the risk of heart diseases health tips

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, કોરોના સમયગાળા દરમિયાન હૃદય રોગનું જોખમ 75% વધી ગયું છે. આવી સ્થિતિમાં સમય આવી ગયો છે કે આપણે બધા તેને હળવાશથી લેવાનું બંધ કરીએ અને આપણી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિને મહત્વ આપવાનું શરૂ કરીએ.

બ્રેકિંગ ન્યૂઝ