હેલ્થ / ફેફસાંને સ્વસ્થ રાખવા આહારમાં આ વસ્તુઓ સામેલ કરો

Include these items in the diet to keep the lungs healthy

શ્વાસ લેવા માટે આપણાં ફેફસાંનું સ્વસ્થ રહેવું મહત્ત્વપૂર્ણ છે. ફેફસાં એ શરીરનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે. કોરોના મહામારી અને વધતા જતા પ્રદૂષણના લીધે ફેફસાં નબળાં પડી રહ્યાં છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ફેફસાં ઓક્સિજનના ફિલ્ટરનું કામ કરે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ