માનવતા / દિલ્હી હિંસાની વચ્ચે દિલને સ્પર્શ કરી દેતી ઘટનાઓ પણ બની

Incidents that restored faith in humanity in delhi amid CAA violence

ઉત્તર પૂર્વીય દિલ્હીમાં કોમી રમખાણોએ પોતાનો કદરૂપો ચહેરો બતાવ્યો છે. દેશની રાજધાની નફરત અને ભયની આગમાં સળગી રહી છે. આવા વરવા સમયમાં 20થી વધુ લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે અને 150થી વધુ લોકો ઘવાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ