ફરિયાદ / મા-બાપની અંધશ્રદ્ધાનો જીવલેણ ખેલ: 2 માસની બાળકીને આંચકી ઉપડી તો ભૂવાએ 3 ડામ આપી દીધા,રાજકોટનો હચમચાવનારો કિસ્સો

Incident of Superstition in Rajkot

બાળકીને દવાના બદલે અપાયા શરીર પર ડામ,જીવન મરણ વચ્ચે હાલ હોસ્પિટલમાં ઝોલાં ખાઈ રહી છે બાળકી, દાહોદ કટવારા ગામના ભૂવા સામે થશે કાર્યવાહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ