ક્રાઈમ / અમદાવાદમાં હત્યારાએ પથ્થરથી યુવકને પતાવી માર્યો, સમગ્ર વિસ્તારમાં લોકોમાં ફેલાયો ભય

Incident of stone killing reported in Ahmedabad's Narol

અમદાવાદમાં સ્ટોન કિલિંગનો હત્યાનો અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. પથ્થર વડે મોઢું છૂંદી હત્યારો ફરાર થઇ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ