અસુરક્ષિત મહિલા / વડોદરામાં બૉયફ્રેન્ડ સાથે આવેલી યુવતી સાથે દુષ્કર્મની ઘટના, GRD જવાન સહિત 4 લોકોના નામે ફરિયાદ નોંધાઈ

Incident of rape with a young woman in Savli, Vadodara

વડોદરાની ખાખરીયા કેનાલ વિસ્તારમાં પોતાના પુરૂષ મિત્ર સાથે ફરવા આવેલી યુવતી સાથે દુષ્કર્મની ઘટના, અનિલ ગોહિલ યુવતીને પોતાની ગાડીમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ